Wednesday, 6 November 2019

ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

1⃣ જવાહરલાલ નહેરુ (1955)

2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)

3⃣ ઇન્દિરા ગાંધી (1971)

4⃣ રાજીવ ગાંધી (1991)

5⃣ મોરારજી દેસાઈ (1991)

6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)

7⃣ અટલબિહારી બાજપાઈ (2015)

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📚 *સ્પર્ધાત્મક પરિક્ષા માટે ની બુકસ ઘરેબેઠા ખરીદવા માટે*
250 કરતા વધુ બુકસ ઉપલબ્ધ
Discount + ફ્રી કુરીયર ચાર્જ
www.onlinebookzone.com

🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ

1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)

3⃣ ડો. ઝાકીર હુસેન (1963)

4⃣ ડો. વી. વી. ગિરી (1975)

5⃣ ડો. અબ્દુલ કલામ (1997)

6⃣ પ્રણવ મુખર્જી (2019)
➖➖➖➖➖➖➖➖➖➖➖

📚 *G.K.~વન લાઈનર📚*

પ્રથમ ઈલેક્ટ્રિક રેલવે – મુંબઈ – કુર્લા (1925)

પ્રથમ રેલવે – થાણા અને મુંબઈ વચ્ચે (1853)

પ્રથમ જળવિદ્યુત મથક – શિવસમુદ્રમ (કર્ણાટક – 1900)
📚 *સ્પર્ધાત્મક પરિક્ષા માટે ની બુકસ ઘરેબેઠા ખરીદવા માટે*
250 કરતા વધુ બુકસ ઉપલબ્ધ
Discount + ફ્રી કુરીયર ચાર્જ
www.onlinebookzone.com

પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન – પ્રેસિડેન્સી ટાઉન ઓફ મદ્રાસ (1688)

પ્રથમ સિનેમા – એલ્ફિન્સ્ટન (કોલકાતા-1907)

પ્રથમ ફ્રેન્ચ વેપારી મથક – : સુરત (1664)

પ્રથમ કોલસાની ખાણ – રાણીગંજ (પ્રશ્વિમ બંગાળ -૧૮૧૪)

ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ – 1956

જનરલ ઈન્સ્યુરન્સનું રાષ્ટ્રીય – (1973થી અમલી)

સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય – ગુજરાત

પાઈપલાઈન દ્વારા સૌપ્રથમ રાંધણગેસ પૂરો પાડવાની યોજના – ગુજરાત

આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય – કર્ણાટક

સૌપ્રથમ કેરોસીનમુક્ત રાજ્ય – દિલ્હી

પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર -» મુંબઈ સમાચાર (1822)

પ્રથમ ટેલિફોન એક્સચેન્જ – કોલકાતા (1881)

પ્રથમ પંચવર્ષીય યોજના – 1951 (જવાહરલાલ નેહરુ )

પ્રથમ આકાશવાણી કેન્દ્ર – મુંબઈ, કોલકાતા (1927)

પ્રથમ લોખંડ કારખાનું – જમશેદપુર (1907)

ટપાલ ટિકિટ – સિંધ પોસ્ટ ઓફિસ, કરાંચી (હાલમાં પાકિસ્તાનમાં)

પ્રથમ બેંક – બેંક ઓફ હિન્દુસ્તાન (1770)

પ્રથમ હવાઈ ટપાલ સેવા – અલ્લાહાબાદથી નૈનીતાલ વચ્ચે (1911)

પ્રથમ વિમાન સામાનનું કારખાનું – બેંગલોર (1961)

પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ – આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)
📚 *સ્પર્ધાત્મક પરિક્ષા માટે ની બુકસ ઘરેબેઠા ખરીદવા માટે*
250 કરતા વધુ બુકસ ઉપલબ્ધ
Discount + ફ્રી કુરીયર ચાર્જ
www.onlinebookzone.com

પ્રથમ અણુ પરીક્ષણ – પોખરણ (રાજસ્થાન-1974)

પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ – રોહિણી (1980-1980-દેશના યાન દ્વારા)

પ્રથમ વખત બેંકોનું બેંકોનું રાષ્ટ્રીયકરણ – 1969 (14 બેંક) (ઈન્દિરા ગાંધી સરકાર)

પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ પ્રસારણ – દિલ્હી (1959)

પ્રથમ વખત ક્રોગ્રેશના ભાગલા – સુરત અધિવેશન – 1907 (અધ્યક્ષ ડૉ. રાસબિહારી ઘોષ )

ટપાલ સેવા – 1837

તાર વ્યવસ્થા – કોલકાતા અને ડાયમંડ હાર્બલ વચ્ચે (1851)

પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ – પાદરી જોવાન બુસ્તમેન (ગોવા -1756)

પ્રથમ ખનિજ તેલ કુવો – દિગ્બોય (આસામ – 1889)

પ્રથમ ટેંક બનાવવાની ફેકટરી – અવાડી (તમિલનાડું )

ટેલેક્ષ સર્વિસ – અમદાવાદ અને મુંબઈ વચ્ચે (1963)
         📚 *સ્પર્ધાત્મક પરિક્ષા માટે ની બુકસ ઘરેબેઠા ખરીદવા માટે*
250 કરતા વધુ બુકસ ઉપલબ્ધ
Discount + ફ્રી કુરીયર ચાર્જ
www.onlinebookzone.com


No comments:

Post a Comment